મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

મારા વિષે

with 9 comments

હું નવનીત ડાંગર. વ્યવસાયે સોફ્ટવેર એન્જીનીર. ૨૦૦૫ માં ભાવનગર થી એન્જિનિરીંગ પૂરું કાર્ય બાદ બેન્ગલૂરૂ માં અડ્ડો જમાવ્યો છે. ધોરણ છ થી લઇ ને એન્જિનિરીંગ કોલેજ સુધી નો અભ્યાસ માદરે વતન ભાવનગર માં જ કર્યો છે.

કેમરા પર ક્લિક ક્લિક  કરતા રહેવું, થોડી ઘણી ચોપડીઓ વાંચવી, હરવું ફરવું, શનિ રવિ ની રજા માં રસોડા ની વાનગીઓ પર કારીગરી અજમાવવી, સુડોકુ ભરવું, ગીતો સાંભળવા અને (હવે) ગુજરાતી માં બ્લોગ લખવા એ મારા શોખ છે.

સંગીત સાંભળવું ગમે છે, પણ મજા આવી કે ના આવી એ બોલવા સિવાય વધુ જ્ઞાન નથી. એક ઈચ્છા એવી છે કે એક વાજિંત્ર વગાડતા શીખવું.

 

તમારા અભિપ્રાયો, સૂચનો, લાગણી, વાંધા-વચકા મારા સુધી પહોચાડવા માટે આ બ્લોગ પર ક્યાય પણ કોમેન્ટ કરી શકો છો, ઉપરાંત npdangar (at) gmail (dot) com પર ઈ-મેઈલ કરી શકો છો. મારા અંગ્રેજી બ્લોગ પર પણ ટીપ્પણી કરી શકો છો.

Navneets Photo

Navneet's Photo

Advertisements

Written by IG

ઓક્ટોબર 26, 2008 at 9:48 એ એમ (am)

9 Responses

Subscribe to comments with RSS.

 1. સરસ બ્લોગ ! ગુજરાતિ ભેળ વાંચી અને માણી મજા આવી !! ભેળને વધુ ટેસ્ટી બનાવવા ખટ-મીઠો રસ મારા બલોગ ઉપરથી મળી રહેશે ! જરૂર મુલાકાત લેશો ! લીંક છે http.arvindadalja.wordpress.com મુલાકત લીધા પછીની ભેળ કેવી બને છે તે મને પ્રતિભાવ મોક્લી જણાવશો જેથી મીઠું -મરચું કે ખાંડ કે ગોળ ઓછું-વધતું કરી શકાય્ આભાર્ આવજો. આપના પ્રતિભાવની રાહ જોઈશ્
  અરવિંદ

  arvindadalja

  માર્ચ 20, 2009 at 8:41 એ એમ (am)

 2. હેલ્લો નવનીત,
  આજે તમારો બ્લોગ જોયો. વાંચીને ખુબ આનંદ થયો. અને એમાં પણ તમારા વીશે વાંચવાની તો બહુ મજા આવી. તમારો અંગ્રેજી બ્લોગ પણ જોયો. લાગે છે કે તમે રસોઈ બનાવવાના અને ખાવાના ખુબ જ શોખીન છો. અને સાચું કહું તો તેના પર થી જ તમે ગુજરાતી છો એની ઓળખાણ થઇ જાય છે. આપણે ગુજરાતીઓ ખાવા ના અને ખવડાવાના બહુ શોખીન.
  અત્યારે સમય ના હોવાથી લખવામાં થોડી કંજુસાઈ કરવી પડે તેમ છે. આવજો…

  Mrugesh Modi

  જુલાઇ 20, 2009 at 8:55 એ એમ (am)

 3. હમમમ.. સરસ.. જોતું રહેવું પડશે યાર.

  rajniagravat

  ઓગસ્ટ 18, 2009 at 9:49 એ એમ (am)

 4. nice blog yaar kip it up…!

 5. Navneet, nice blog.. especially your thoughts !

  Neepra

  સપ્ટેમ્બર 2, 2009 at 9:46 એ એમ (am)

 6. તમારા બ્લોગ પર હું બહુ મોડો આવ્યો હોઉં એમ લાગે છે. હું ૧-૫ ડિસેમ્બર બેંગ્લોર (બેંગ્લુરુ)માં છું. જો તમને સમય મળે તો આપણે ક્યાંક મળી શકીએ..

  Kartik Mistry

  નવેમ્બર 17, 2009 at 4:57 પી એમ(pm)

 7. interesting !

  welcome to blog world !

  Pinki

  ફેબ્રુવારી 21, 2010 at 1:55 પી એમ(pm)

 8. આપના બ્લોગનો ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો.http://rupen007.feedcluster.com/

  Rupen patel

  જૂન 5, 2010 at 9:02 પી એમ(pm)

 9. મને તમારો બ્લોગ વાચીને ખુબ જ મજા આવી ..હુ પુને મા જોબ કર્તો ત્યા જમવાનુ હાથે જ બનાવ્તા શિખેલો..

  keyursavaliya

  જુલાઇ 19, 2012 at 1:37 પી એમ(pm)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: