મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

with 2 comments

Fire Stone

જલન માતરી લખે છે કે,

શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરઆનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી

(ફોટો: બેલુર, કર્નાટકા, ડીસેમ્બર ૨૦૦૯)

Advertisements

Written by IG

જુલાઇ 4, 2010 at 3:22 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

 1. આપે ખૂબજ સરસ અને વિચારવાલાયક વાત કહી અને આપણી ગીતામાં પણ ક્યાં કૃષ્ણ ભગવાનની સહી છે એ તો આપણી શ્રધ્ધા જ છે એટલે આપણે તેના વિચારો જીવનમાં ઉતારીએ છીએ.

  http://rupen007.feedcluster.com/

  Rupen patel

  જુલાઇ 4, 2010 at 8:12 પી એમ(pm)

 2. બે લાઈન વાંચતા જ મજા આવી ગઈ. તો જલન માતરી પર શોધખોળ કરતા આખી ગઝલ મળી ગઈ.

  http://sbjoshi.blogspot.com/2008/02/nice-gazal-by-jalan-matri.html

  કૃણાલ દવે

  જુલાઇ 12, 2010 at 6:39 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: