મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

ઘરે પાછા

with 3 comments

ચાઈનામાં ૧૭૯ દિવસ રહ્યા પછી ગયા અઠવાડિયે બેન્ગલૂરૂમાં પરત ફર્યો. પછી ઓફીસમાંથી અઠવાડિયાની રજા લઈને ગુજરાતની ગરમી જોઈ લીધી. આખી સીઝનનો કેરી નો રસ પીવાનો બાકી હતો તે ભાવનગર, મોરબી, ઉપલેટા, તલાળા, અમદાવાદ અને જુનાગઢ ની કેરીઓમાંથી દબાવી દબાવી ને પીધો. જેટલો તડકો આકારો હતો એટલી જ કેરીઓ મીઠી હતી. હવે ઘણું બધું લખવાનું બાકી છે, ઘણી બધી કોમેંટોનો જવાબ આપવાનો બાકી છે, ઘણા બધા બ્લોગની ઘણી બધી પોસ્ટ વાંચવાની બાકી છે. કાલ થી કામે લાગી જવું પડશે.

Advertisements

Written by IG

જૂન 28, 2010 at 10:12 પી એમ(pm)

3 Responses

Subscribe to comments with RSS.

  1. ગુજરાતની કાળ ઝાર ગરમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.

    http://rupen007.feedcluster.com/

    Rupen patel

    જૂન 28, 2010 at 10:39 પી એમ(pm)

  2. Its good to have a to-do list.

  3. ભાઇ શ્રી,ચીન ના વ્યાપાર અને ત્યાની સંસ્ક્રુતિ વિશે વિગતે લખશો તો વાચવાની અને જાણવાની મજા આવશે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: