મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

ચાઈના ડાયરીઝ

with 9 comments

અત્યારે હું  ઓફીસ ના કામે ચાઈનાની ૩ મહિનાની સફર પર છું. નાનજીંગ નામના સીટી માં અત્યારે ૨ ડીગ્રી તાપમાન માં પોસ્ટ લખી રહ્યો છું. આમ તો આ ચાઈનાની બીજી મુલાકાત છે, પણ નાનજીંગ શહેર ની મુલાકાત પહેલી વાર છે. સીટી ની મુલાકાત હજી તો ખાસ થઇ નથી, પણ ગયા અઠવાડિયે આવીને અમુક ચીજ વસ્તુઓ ની ખરીદી કરવા wallmart ગયા હતા ત્યાં ના food department ના અમૂક ફોટા લીધેલા છે, તે અહી મુકું છું. (ચેતવણી: સબળા હદય વાળા એ ખાસ જોવા.) ઘણી બધી સારી વસ્તુઓ પણ જોઈ, પણ આવતી પોસ્ટ માં.

તા.ક. આ સિવાય આજે મેઈલ માં ચેતન ભગત ની HT leadership summit માં આપેલી speech ની લીંક મળી. વાંચવા જેવી છે. અંગ્રેજી માં છે. આ રહી લીંક: http://www.chetanbhagat.com/speeches/speech_1.php

China Diaries:
Currently I am in Nanjing, China for a 3 months on a business trip. (Blogspot is blocked in china, so I have to use my this wordpress account to post in English as well!) Although its my second trip to China, its first to Nanjing city. The temperature here is very low at -2 degrees currently. Expected to go down further in January-February. Not roamed around the city much yet, but here are some photos taken at food store at WallMart!
There are lot of other good things in the city and in Chinese culture, but in China Diaries-2. Soon.
P.S.: Apart from that I got a mail today for a speech by Chetan Bhagat at HT leadership summit. Worth reading. Here is the link. http://www.chetanbhagat.com/speeches/speech_1.php
Man picking crab for parcel
Fish, Sea Snakes

Ducks Skin

Ducks Skin

Frogs
Frogs
*These items are food items. I dont need to eat this as I have Indian food option at hotel!
Advertisements

Written by IG

ડિસેમ્બર 23, 2009 at 8:02 પી એમ(pm)

9 Responses

Subscribe to comments with RSS.

 1. આહાહા…મોઢા માં પાણી આવી ગયું …!!! અને સાથે સાથે જોરદાર ઉલટી પણ થઇ ગઈ …હાહા….
  ચાઈના થી છેક અહી અમદાવાદ સુધી તેની વાસ આવે છે …!!!!
  જોકે આમ સ્વાદીસ્ટ લાગે છે …!!!

  અને હા પણ આ દેડકા ની જોડે શું છે ?! કાચબા છે કે ?!
  અને ઉપર માછલી ની જોડે પેલું લાંબુ લાંબુ શું છે…મારા ખ્યાલ થી સાપ છે ..હે ને !!!?

  Manit Aslot

  ડિસેમ્બર 28, 2009 at 12:36 એ એમ (am)

  • અરે ભાઈ વાત જવા દ્યો. મારી પત્ની તો એ food department માં પગ જ નથી મુક્યો. દેડકા ની જોડે તો કાચબા જ છે પણ હજી નાની ઉમર ના લાગે છે. અને માછલી ની બાજુ માં કદાચ દરિયાઈ સાપ અથવા તો કોઈ જાત ની માછલી જ હશે. ટ્રાઈ કરવી હોય તો ત્યાં મોકલી આપું 🙂

   Navneet Dangar

   ડિસેમ્બર 30, 2009 at 6:34 પી એમ(pm)

  • અરે ભાઈ વાત જવા દ્યો. મારી પત્ની તો એ food department માં પગ જ નથી મુક્યો. દેડકા ની જોડે તો કાચબા જ છે પણ હજી નાની ઉમર ના લાગે છે. અને માછલી ની બાજુ માં કદાચ દરિયાઈ સાપ અથવા તો કોઈ જાત ની માછલી જ હશે. ટ્રાઈ કરવી હોય તો ત્યાં મોકલી આપું

   IG

   ડિસેમ્બર 30, 2009 at 6:41 પી એમ(pm)

   • Loved the snaps 🙂 So far I had just heard about all these. Now the snaps. I hope someday I will be there to enjoy the delicacies.

    Jani

    ડિસેમ્બર 30, 2009 at 8:57 પી એમ(pm)

 2. By the time you read through this YOU WILL UNDERSTAND
  “TANJOOBERRYMUTTS” …and be ready for China .
  In order to continue getting-by in China , we need to learn English
  the way it is spoken…… ……… ……..

  Practice by reading the following conversation until you are able to
  understand the term “TANJOOBERRYMUTTS” . With a little patience,
  you’ll be able to fit right in.
  Now, here goes…
  The following is a telephonic exchange between maybe you as a hotel
  guest and room-service today……
  Room Service : “Morrin. Roon sirbees.”
  Guest : “Sorry, I thought I dialed room-service. ”
  Room Service: ” Rye . Roon sirbees…morrin! Joowish to oddor sunteen???”
  Guest: “Uh….. Yes, I’d like to order bacon and eggs .”
  Room Service: “Ow ulai den?”
  Guest: “…..What?? ”
  Room Service: “Ow ulai den?!?… Pryed, boyud, pochd?”
  Guest: “Oh, the eggs! How do I like them? Sorry.. Scrambled, please.”
  Room Service: “Ow ulai dee bayken ? Creepse?”
  Guest: “Crisp will be fine.”
  Room Service: “Hokay. An sahn toes?”
  Guest: “What?”
  Room Service: “An toes. ulai sahn toes?”
  Guest: “I…. Don’t think so..”
  RoomService: “No? Udo wan sahn toes???”
  Guest: “I feel really bad about this, but I don’t know what ‘udo wan
  sahn toes’ means.”
  RoomService: ” Toes ! Toes!…Why Uoo don wan toes? Ow bow Anglish
  moppin we botter?”
  Guest: “Oh, English muffin! !! I’ve got it! You were saying ‘toast’…
  Fine…Yes, an English muffin will be fine.”
  RoomService: “We botter?”
  Guest: “No, just put the botter on the side.”
  RoomService: “Wad?!?”
  Guest: “I mean butter… Just put the butter on the side.”
  RoomService: “Copy?”
  Guest: “Excuse me?”
  RoomService: “Copy…tea. .meel?”
  Guest: “Yes. Coffee, please… And that’s everything.”
  RoomService: “One Minnie. Scramah egg, creepse bayken , Anglish moppin,
  we botter on sigh and copy … Rye ??”
  Guest: “Whatever you say.”
  RoomService: “Tanjooberrymutts. ”
  Guest: “You’re welcome”
  Remember I said “By the time you read through this YOU WILL UNDERSTAND
  ‘TANJOOBERRYMUTTS’ …… ……and you do, don’t you…… !

  hardik

  ડિસેમ્બર 28, 2009 at 4:32 પી એમ(pm)

 3. hey bro dis photos are atleast less horible then yours

  vil

  ડિસેમ્બર 29, 2009 at 4:57 પી એમ(pm)

 4. Thank you sister 🙂 actually this fish has photogenic face that i dont have.

  Navneet Dangar

  ડિસેમ્બર 30, 2009 at 6:37 પી એમ(pm)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: