મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

દિવાળી ની ફોટોગ્રાફી

with 12 comments

ડીજીટલ કેમેરા માં સાવ થોડા ખર્ચે ફોટા પાડવાની સુવિધા મળ્યા પછી મને પણ ફોટોગ્રાફી નો “શોખ” જાગી ઉઠ્યો. એમાં પાછું orkut પર એક ફોટો મુકેલો એમાં લોકો પૂછ્યું “આ કઈ રીતે?”

અને બસ થઇ ગઈ આ પોસ્ટ તૈયાર !

P1050990

કઈ રીતે? આ રીતે:

આ ફોટો બનાવવા માટે તમારે જોઇશે: એક મીણબતી, એક ફૂલઝર, એક કેમેરો અને એક ફોટો પાડનાર માણસ(જો તમારે ફોટા માં રહેવું હોય તો).

સૌ પ્રથમ કેમેરા માં shutter-priority મોડ માં જઈ shutter ની સ્પીડ થોડી ‘ધીમી’ કરી નાખો. ઉપર ના ફોટા માં shutter speed ૧/૪ સેકંડ છે.
હવે ફૂલઝર ને છેડે  થી સળગાવવા ને બદલે વચ્ચે થી સળગાવો. વચ્ચે થી સળગાવતા ફૂલઝર બે ભાગમાં રોશની આપશે અને ફોટા માં ડબલ રીંગ દેખાશે.
હવે ફૂલઝર ના બીજા છેડા ની ધાતુ ને થોડી વાળી નાખો, જેથી ગોળ ગોળ ફેરવવામાં સરળતા રહે.

બસ, ગોળ ગોળ ફેરવો અને કેમેરામેનને કહો કે પાંચ-છ ફોટો ખેંચી લે. સૌથી સરસ સિલેક્ટ કરો અને રાખી દો દિવાળી આલ્બમમાં!

આ દિવાળી વેકેશન માં લીધેલા બીજા થોડા ફોટાઓ.

P1060589

P1060316

P1060292

P1060276

P1050978

P1050933

Advertisements

Written by IG

નવેમ્બર 1, 2009 at 4:38 પી એમ(pm)

12 Responses

Subscribe to comments with RSS.

 1. nice trick… wat camera you are using ?

  Nilesh

  નવેમ્બર 2, 2009 at 12:01 એ એમ (am)

 2. superb photos.

  sanjay nanani

  નવેમ્બર 2, 2009 at 12:23 પી એમ(pm)

 3. સરસ!

  વિનય ખત્રી

  નવેમ્બર 2, 2009 at 1:17 પી એમ(pm)

 4. hey bhaiya nice photos.u can start parttime business.kidding…..

  little sis

  નવેમ્બર 5, 2009 at 5:44 પી એમ(pm)

 5. સરસ. ફોટોગ્રાફીની બીજી આપે અજમાવેલી ટ્રીક્સ જણાવતા રહેજો.

  Heena Parekh

  નવેમ્બર 5, 2009 at 7:02 પી એમ(pm)

 6. આનંદ આવ્યો. સરસ તસવીરો.

  યશવંત ઠક્કર

  નવેમ્બર 5, 2009 at 8:57 પી એમ(pm)

 7. એલાવ હારા ફોટા મઢ્યા સે હો ! અમોને ખુબ ગમ્યા

  તોફાની

  નવેમ્બર 12, 2009 at 12:07 પી એમ(pm)

 8. સરસ ફોટા પડ્યા છે.હું પણ શોખ ખાતર ફોટા પડું છું.બરોડામાં મેરેજ ની ફોટોગ્રાફી પણ કરતો હતો.અત્યારે મારી પાસે સોની નો ડી.એસ.એલ.આર ૧૪.૨ મેગા પીક્સ નો કેમેરો છે.

  Bhupendrasinh Raol

  માર્ચ 14, 2010 at 10:29 એ એમ (am)

  • સોની નો ડી.એસ.એલ.આર! ખુબ સરસ!
   મારે પણ એક સારો ડી.એસ.એલ.આર લેવો છે, પરંતુ હમણાં બજેટ માં નથી. કદાચ ૨-૩ વરસ માં મેળ પડી જાય તો.

   IG

   માર્ચ 14, 2010 at 10:58 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: