Posts Tagged ‘જબરું’
મોટા શબ્દો ના ડર માટે મોટો શબ્દ
આજે અંગ્રેજી માં એક નવો અને જબરો શબ્દ જાણવા મળ્યો.
hippopotomonstrosesquipedaliophobia = લોકો ને મોટા(લાંબા) શબ્દો નો ડર લાગતો હોય તે ડર(phobia) ને વ્યક્ત કરવા માટે આ શબ્દ વપરાય છે. પણ આ તો માળું સારું બહુ વધારે પડતો લાંબો શબ્દ બનાવી દીધો.
વધુ વિગત: http://en.wiktionary.org/wiki/hippopotomonstrosesquipedaliophobia

