હું અલગ અલગ વરસો માં
આજે કોલેજ ટાઈમ નો મારો એક ફોટો જોયો અને અચાનક ખબર પડી કે હમણા હમણા કોલેજ પૂરી કરીને આવ્યા પછી હું કેટલો બદલાઈ ગયો છું. પાછો વિચાર આવ્યો કે અલગ અલગ વરસો માં હું કેવો લાગુ છું તે એક સાથે જોવા મળે તો કેવું. બસ કોમ્પુટર માં ખાખા ખોળા શરુ કર્યા, થોડા ફોટા શોધી કાઢ્યા અને મૂકી દીધા એક સાથે.
૨૦૦૫:

૨૦૦૬:

૨૦૦૭:

૨૦૦૮:

૨૦૦૯:



You are looking GOOOOOOOD!
Nat
August 14, 2009 at 9:51 pm
Den tenen….tenen….dentenen…….
2010
comming sooooooooon…………..
dhen tenen….teneeee
વિવેક દોશી
August 21, 2009 at 6:00 pm
One thing which has not changed since years is the choice of your spects…
Rajat
August 27, 2009 at 11:09 am