મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

સવાર સવાર માં

with 3 comments

એવું નો માનતા કે હું નાવાનો ચોર છું. કે મને ચોક્ખાઈ નથી ગમતી. પણ ભલા માણસ, નવેમ્બર મહિના માં, બેંગલોર જેવા સીટી માં સવાર સવાર માં તમે ઠંડુ પાણી રેડી દ્યો એટલે કઈ મજાક ની વાત છે હે ?
જરાક વિચારવું તો જોય ને સામાવાળાનું. આ તો બસ હું કઈ બોલી ના શકું એટલે તમને ગમે ઈ કરવાનું એમ ? દેડકા ને જીવ જાય ને કાગડા ને રમત થાય.
મારે નથી રેવું આયા. મોકલી દ્યો મને પાછો મારે ગામડે , ન્યા હું ભલો ને તળાવ નું પાણી ભલું.



હા બાપા હા , આ ફોટા માં છું એજ હું બોલું છું.  હવે મને ને આ બાજુવાળા ને હેઠા ઉતારવા કે ?

3 Responses

Subscribe to comments with RSS.

  1. અરે ઓ, બહુ થયું આ ઢીંગલા-ઢીંગલીનું નાટક! ચુપ-ચાપ ઠંડા પાણીથી નાહી લે; બુમ-બરાડા કરવાથી ઠંડી ઓછી નહિ લાગે કાઈ.

    Jwalant Natvarlal Soneji

    November 26, 2011 at 7:40 pm

  2. સારી પોસ્ટ પણ મારા પીસીમાં ઈમેજ લોડ નથી થઇ રહી ! મારે ત્યાં વાંધો કે તમારે ત્યાં ?

    હમઝા ઘાંચી

    November 29, 2011 at 1:39 pm

    • મને લાગે છે કે વાંધો તો મારે ત્યાંય નથી ને તમારે ત્યાંય નથી. વચ્ચે હવામાં ક્યાંક લાગે છે. :) ત્યાં સુધી હું ઈમેજ ઈ-મેલ થી મોકલી આપું છું.

      IG

      November 29, 2011 at 11:22 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.