ચાઈના ડાયરીઝ
અત્યારે હું ઓફીસ ના કામે ચાઈનાની ૩ મહિનાની સફર પર છું. નાનજીંગ નામના સીટી માં અત્યારે ૨ ડીગ્રી તાપમાન માં પોસ્ટ લખી રહ્યો છું. આમ તો આ ચાઈનાની બીજી મુલાકાત છે, પણ નાનજીંગ શહેર ની મુલાકાત પહેલી વાર છે. સીટી ની મુલાકાત હજી તો ખાસ થઇ નથી, પણ ગયા અઠવાડિયે આવીને અમુક ચીજ વસ્તુઓ ની ખરીદી કરવા wallmart ગયા હતા ત્યાં ના food department ના અમૂક ફોટા લીધેલા છે, તે અહી મુકું છું. (ચેતવણી: સબળા હદય વાળા એ ખાસ જોવા.) ઘણી બધી સારી વસ્તુઓ પણ જોઈ, પણ આવતી પોસ્ટ માં.
તા.ક. આ સિવાય આજે મેઈલ માં ચેતન ભગત ની HT leadership summit માં આપેલી speech ની લીંક મળી. વાંચવા જેવી છે. અંગ્રેજી માં છે. આ રહી લીંક: http://www.chetanbhagat.com/speeches/speech_1.php
Currently I am in Nanjing, China for a 3 months on a business trip. (Blogspot is blocked in china, so I have to use my this wordpress account to post in English as well!) Although its my second trip to China, its first to Nanjing city. The temperature here is very low at -2 degrees currently. Expected to go down further in January-February. Not roamed around the city much yet, but here are some photos taken at food store at WallMart!
There are lot of other good things in the city and in Chinese culture, but in China Diaries-2. Soon.
P.S.: Apart from that I got a mail today for a speech by Chetan Bhagat at HT leadership summit. Worth reading. Here is the link. http://www.chetanbhagat.com/speeches/speech_1.php







આહાહા…મોઢા માં પાણી આવી ગયું …!!! અને સાથે સાથે જોરદાર ઉલટી પણ થઇ ગઈ …હાહા….
ચાઈના થી છેક અહી અમદાવાદ સુધી તેની વાસ આવે છે …!!!!
જોકે આમ સ્વાદીસ્ટ લાગે છે …!!!
અને હા પણ આ દેડકા ની જોડે શું છે ?! કાચબા છે કે ?!
અને ઉપર માછલી ની જોડે પેલું લાંબુ લાંબુ શું છે…મારા ખ્યાલ થી સાપ છે ..હે ને !!!?
Manit Aslot
December 28, 2009 at 12:36 am
અરે ભાઈ વાત જવા દ્યો. મારી પત્ની તો એ food department માં પગ જ નથી મુક્યો. દેડકા ની જોડે તો કાચબા જ છે પણ હજી નાની ઉમર ના લાગે છે. અને માછલી ની બાજુ માં કદાચ દરિયાઈ સાપ અથવા તો કોઈ જાત ની માછલી જ હશે. ટ્રાઈ કરવી હોય તો ત્યાં મોકલી આપું
Navneet Dangar
December 30, 2009 at 6:34 pm
અરે ભાઈ વાત જવા દ્યો. મારી પત્ની તો એ food department માં પગ જ નથી મુક્યો. દેડકા ની જોડે તો કાચબા જ છે પણ હજી નાની ઉમર ના લાગે છે. અને માછલી ની બાજુ માં કદાચ દરિયાઈ સાપ અથવા તો કોઈ જાત ની માછલી જ હશે. ટ્રાઈ કરવી હોય તો ત્યાં મોકલી આપું
IG
December 30, 2009 at 6:41 pm
Loved the snaps
So far I had just heard about all these. Now the snaps. I hope someday I will be there to enjoy the delicacies.
Jani
December 30, 2009 at 8:57 pm
By the time you read through this YOU WILL UNDERSTAND
“TANJOOBERRYMUTTS” …and be ready for China .
In order to continue getting-by in China , we need to learn English
the way it is spoken…… ……… ……..
Practice by reading the following conversation until you are able to
understand the term “TANJOOBERRYMUTTS” . With a little patience,
you’ll be able to fit right in.
Now, here goes…
The following is a telephonic exchange between maybe you as a hotel
guest and room-service today……
Room Service : “Morrin. Roon sirbees.”
Guest : “Sorry, I thought I dialed room-service. ”
Room Service: ” Rye . Roon sirbees…morrin! Joowish to oddor sunteen???”
Guest: “Uh….. Yes, I’d like to order bacon and eggs .”
Room Service: “Ow ulai den?”
Guest: “…..What?? ”
Room Service: “Ow ulai den?!?… Pryed, boyud, pochd?”
Guest: “Oh, the eggs! How do I like them? Sorry.. Scrambled, please.”
Room Service: “Ow ulai dee bayken ? Creepse?”
Guest: “Crisp will be fine.”
Room Service: “Hokay. An sahn toes?”
Guest: “What?”
Room Service: “An toes. ulai sahn toes?”
Guest: “I…. Don’t think so..”
RoomService: “No? Udo wan sahn toes???”
Guest: “I feel really bad about this, but I don’t know what ‘udo wan
sahn toes’ means.”
RoomService: ” Toes ! Toes!…Why Uoo don wan toes? Ow bow Anglish
moppin we botter?”
Guest: “Oh, English muffin! !! I’ve got it! You were saying ‘toast’…
Fine…Yes, an English muffin will be fine.”
RoomService: “We botter?”
Guest: “No, just put the botter on the side.”
RoomService: “Wad?!?”
Guest: “I mean butter… Just put the butter on the side.”
RoomService: “Copy?”
Guest: “Excuse me?”
RoomService: “Copy…tea. .meel?”
Guest: “Yes. Coffee, please… And that’s everything.”
RoomService: “One Minnie. Scramah egg, creepse bayken , Anglish moppin,
we botter on sigh and copy … Rye ??”
Guest: “Whatever you say.”
RoomService: “Tanjooberrymutts. ”
Guest: “You’re welcome”
Remember I said “By the time you read through this YOU WILL UNDERSTAND
‘TANJOOBERRYMUTTS’ …… ……and you do, don’t you…… !
hardik
December 28, 2009 at 4:32 pm
Oh. Hardik. hobar ayoo?
Navneet Dangar
December 30, 2009 at 6:36 pm
hey bro dis photos are atleast less horible then yours
vil
December 29, 2009 at 4:57 pm
Thank you sister
actually this fish has photogenic face that i dont have.
IG
December 30, 2009 at 6:37 pm
Thank you sister
actually this fish has photogenic face that i dont have.
Navneet Dangar
December 30, 2009 at 6:37 pm